કર્મચારી ભવિષ્ય નિધિ આયોગે એપ્રિલ 2025માં 1.91 મિલિયન સભ્યો એટલે કે લગભગ 20 લાખ નવા સભ્યો ઉમેર્યા છે. જે ગયા વર્ષના આ જ મહિનાના આંકડા કરતા 1.17 ટકા વધુ છે. EPFO એ પોતે આ અંગે માહિતી આપી છે. ઉમેરાયેલા સભ્યોમાં કેટલાક નવા સભ્યો છે અને કેટલાક જૂના સભ્યો પણ જોડાયા છે.

