Home / Gujarat / Dang : VIDEO: Heavy rains bring out the natural beauty of Dang

VIDEO: ભારે વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, પ્રકૃતિએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા

છેલ્લા કેટલાય દિવસથી ડાંગ અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે.અને કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ પહોંચ્યા છે..ઉપરવાસમાં વરસાદથી ડાંગના તમામ ધોધ ખીલી ઉઠ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon