Home / Gujarat / Ahmedabad : VIDEO: Women in traditional attire perform dance at God's water procession in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભગવાનની જળયાત્રામાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય રજુ કર્યું

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રા યોજાઈ...ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા...આ જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ હતી. જેમાં કેટલીક મહિલાઓએ પારંપરિક વસ્ત્રો ધારણ કરીને અદભુત નૃત્ય રજુ કર્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon