Khyati Hospital PMJAY Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી રહી છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા બે દર્દીના મોતના મામલે મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે.

