Home / Gujarat / Surat : Student girls shine in All India Gold Cup Championship

Surat News: ઓલ ઇન્ડિયા ગોલ્ડ કપ ચેમ્પિયનશિપમાં વિદ્યાર્થીનીઓ ચમકી, ફૂટબોલ અંડર 15 માં વિજેતા

Surat News: ઓલ ઇન્ડિયા ગોલ્ડ કપ ચેમ્પિયનશિપમાં વિદ્યાર્થીનીઓ ચમકી, ફૂટબોલ અંડર 15 માં વિજેતા

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદ, સુરત શાળા ની વિદ્યાર્થીનીઓ ગોવામાં ૯ માં ઓલ ઇન્ડિયા ગોલ્ડ કપ ચેમ્પિયનશિપ 2025 માં વિજેતા બની. ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન" દ્વારા ગોવામાં યોજાયેલ ૯ માં ઓલ ઇન્ડિયા ગોલ્ડ કપ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025 માં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદ શાળાની વિદ્યાર્થીઓ ફૂટબોલ અંડર 15 માં વિજેતા બની છે. વિદ્યાર્થીનીઓની આગવી સિધ્ધિ બદલ તમામ શાળાગણે શુભેચ્છા પાઠવી. વિદ્યાર્થીનીઓ આગળ પણ આવી જ સફળતા પ્રાપ્ત કરે અને તેમના કોચ મેહુલ પટેલ પણ આવી સિદ્ધિઑ મેળવે તે માટે શાળાનામેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમારે અભિનંદન પાઠવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
TOPICS: surat sop accident
Related News

Icon