વડોદરામાં વડોદરા અર્બન ડેવલોપેમેન્ટ અથોરીટી-VUDA ભવનમાં બેસતા વર્ગ-1ના અધિકારી અને સાગરીત સહિત બે લોકોને એન્ટી કરપ્શન બ્યૂરો-ACBએ લાખો રૂપિયાની લેતા ઝડપી પાડ્યાં છે. વિશ્વ ફાયર દિવસે ફાયરની NOC માટે બેફામ લાંચ માંગનાર અધિકારી અને તેના વતી લાંચ લેનાર અપૂર્વ મહીડા નામના વ્યક્તિને ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

