વડોદરામાં ભાજપ પ્રમુખને લઈને શહેર બાદ હવે જિલ્લા ભાજપમાં શરૂ થયો કકળાટ. વર્તમાન જિલ્લા પ્રમુખ સતિષ નિશાળિયાએ ફરીથી પ્રમુખ પદની દાવેદારી કરતાં વિવાદ વકર્યો છે. જેમાં મહિલા કાર્યકર ભારતી ભાણવડીયાએ સતિષ નિશાળિયા સામે મોરચો કાઢ્યો છે જેનો વીડિયો સસોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો દ્વારા સતિષ નિશાળિયાને ફરીથી પ્રમુખ ન બાનાવવા માંગ કરવામાં આવી છે.

