લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના અંતર્ગત લોન તથા સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બીલો રજૂ કર્યા હતા.

