- એકનજરઆતરફ
- ‘ઓપરેશન સિંદૂરે’ સર્જેલા ભૂકંપના આફ્ટરશોક્સ તરીકે ઊઠેલી Fake News ની પ્રચંડ સુનામીમાં અનેક લોકોની કોમન સેન્સ કેમ તણાઈ ગઈ? આ રહ્યું મનોવૈજ્ઞાનિક કારણ—
- જોયેલી, જાણેલી માહિતીનું વિશ્લેષણ કરવું, મૂલ્યાંકન કરવું, તથ્ય યા તરકટ વચ્ચેનો ભેદ પામવો વગેરે ક્રિયા મગજના cognitive biases ક્ષમતાને આભારી છે. સનસનીખેજ સમાચારનો પ્રહાર એ ક્ષમતા પર થાય છે.
કૂતરું માણસને કરડે એ કંઈ સમાચાર નથી. બલકે, સમાચાર તો એ કહેવાય કે જ્યારે માણસ કૂતરાને કરડે!

