ORS અથવા ઓરલ રી-હાઇડ્રેશન સોલ્યુશનનો ઉપયોગ શરીરમાં પાણીની ઉણપ, ઇલેક્ટ્રોલાઇટ, વિટામિન્સ અને ખનિજોને બદલવા માટે થાય છે. સંતુલિત માત્રામાં ઓઆરએસનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ જો તેની માત્રા વધુ હોય તો ઘણી ગંભીર સમસ્યાઓનો ખતરો રહે છે. ડૉક્ટરો પણ ORS લેવાની સલાહ આપે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ઘણી ગંભીર આડઅસર થઈ શકે છે. અહીં વિગતવાર જાણો દરરોજ કેટલી માત્રામાં ORSનું સેવન કરવું સારૂ છે? અને તેનું વધુ પડતું સેવન કરવાથી નુકસાન થાય છે.

