IPLની 18મી સિઝનનો 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે.IPLમાં બોલિવૂડના કેટલાક કલાકારોની પણ ટીમ છે. જો બોલિવૂડના કલાકારોને લઇને IPLની ટીમ બનાવવામાં આવે તો કઇ ટીમમાં ક્યો ખેલાડી ફિટ થાય તેના વિશે આપણે જાણીયે...

