જો તમને આઈસ્ક્રીમ ખાવાનો શોખ હોય તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો. અહીં તમને એવી આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ખાંડ અને દૂધની પણ જરૂર નથી રહેતી. આ કારણે આ આઈસ્ક્રીમ ખૂબ જ હેલ્ધી છે. તો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણો ઘરે હેલ્ધી આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી જણાવીએ.

