ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં કરવામાં આવેલા હવાઈ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. હવાઈ હુમલા પછી કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે ભારતના હવાઈ હુમલામાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કેવી રીતે કરવામાં આવ્યો છે.

