રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને જાતિગત ભેદભાવનો અંત લાવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. તેમણે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન' ની નીતિ અપનાવીને તમામ વર્ગોમાં સંવાદિતા અને સમાનતા લાવવાનું આહ્વાન કર્યું.