ભારતીય શેરબજારમાં IPO ભરમાર લાગેલી છે. 2025 ના પહેલા 6 મહિનામાં, દલાલ સ્ટ્રીટ પર 25 મેઈનબોર્ડ ઈનિશિયલ પબ્લિક ઑફર્સ (IPO) આવ્યા છે. જ્યારે SME IPO ની સંખ્યા 100 ના આંકડાને પાર કરી ગઈ છે. રોકાણકારો IPO માટે અરજી કરવા માટે ખૂબ ઉત્સુક હોય તેવું લાગે છે, પરંતુ તેમણે IPO શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે પણ સમજવું જોઈએ. ચાલો તેના એકાઉન્ટિંગને સમજીએ.

