Home / Sports / Hindi : Indian players who flopped in IPL 2025 after getting big price

નામના હીરો કામમાં ઝીરો! IPL 2025માં 5 ભારતીય ખેલાડીઓ કરોડોમાં વેચાયા બાદ રહ્યા સુપર ફ્લોપ

નામના હીરો કામમાં ઝીરો! IPL 2025માં 5 ભારતીય ખેલાડીઓ કરોડોમાં વેચાયા બાદ રહ્યા સુપર ફ્લોપ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પ્લેઓફ મેચનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. IPL 2025ની ફાઈનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની મોટી કિંમતને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયા અને તેમની ટીમ પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ. જાણીએ એવા 5 ખેલાડીઓ કોણ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon