25 માર્ચના દિવસે રંગોનો તહેવાર છે. મોટા ભાગના લોકોને રંગોથી રમવાનો શોખ હોય છે પરંતુ આ દરમિયાન ત્વચાનું સૌથી વધારે ધ્યાન રાખવું પડતું હોય છે, કારણકે માર્કેટમાં મળતા રંગોમાં ખતરનાક કેમિકલ હોય છે જેના કારણે સ્કિનને નુકસાન થતું હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

