ઉનાળો હોય કે શિયાળો, પરસેવાની દુર્ગંધ હંમેશા લોકોને પરેશાન કરે છે. ઉનાળાની ઋતુમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણા લોકો એવા હોય છે જેમને ખૂબ પરસેવો વળે છે. જેના કારણે તેમને દરરોજ ઓફિસના શર્ટ કે અન્ય કપડા ધોવા પડે છે.