Home / Lifestyle / Relationship : Does your child have a phone addiction too

શું તમારા બાળકને પણ ફોનની લત છે? આ ટિપ્સ 5 અનુસરશો તો તમારૂ સંતાન ખુશીથી જોવાનું છોડી દેશે

શું તમારા બાળકને પણ ફોનની લત છે? આ ટિપ્સ 5 અનુસરશો તો તમારૂ સંતાન ખુશીથી જોવાનું છોડી દેશે

આજકાલ બાળકો મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને રીલ્સના એટલા વ્યસની થઈ ગયા છે કે તેને તેનાથી દૂર રાખવા એ વાલીઓ માટે મોટો પડકાર બની ગયો છે. શિક્ષણ હોય કે મનોરંજન, દરેક વસ્તુ માટે બાળકો ફોન પર નિર્ભર બની રહ્યા છે. આ આદત માત્ર મોટી ઉંમરના સ્કૂલ-કોલેજ જનારા બાળકોમાં જ પ્રચલિત નથી, પરંતુ 1-2 વર્ષના નાના બાળકો પણ ફોનની પકડમાં એટલા મશગૂલ થઈ ગયા છે કે તેઓ ન તો જમતા હોય છે અને ન તો ફોન તરફ જોયા વિના ક્યાંય શાંતિથી બેસી શકતા હોય છે. આ બાબત તેમના શરીરની સાથે-સાથે તેમના માનસિક વિકાસને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. જો તમે પણ તમારા મોબાઈલ ફોનથી છૂટકારો મેળવવાના પ્રયાસો કરીને કંટાળી ગયા છો, તો ચિંતા કરશો નહીં, તમારા બાળરોગ ચિકિત્સક દ્વારા સૂચવવામાં આવેલા આ 5 ઉપાયો તમને મદદ કરી શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon