જનરેશન ગેપ સદીયોથી ચાલ્યું આવે છે.એક પેઢીને તેની આવતી પેઢી સાથે હમેશા ખટરાગ રહ્યો છે. પરંતુ આ ખટરાગ હવે ઘરના ઉંબરા ઓળંગી કોર્પોરેટ્સ સુધી પહોંચી ગયો છે. જૂની પેઢીના લોકોને આજની પેઢી સાથે કામ કરવામાં અકળામણ થતી હોય તેવું પણ ક્યારેક જોવામાં આવ્યું છે.