Home / Gujarat / Ahmedabad : Child's body found in water tank in Ahmedabad, police investigation underway

અમદાવાદમાં પાણીની ટાંકીમાંથી મળ્યો બાળકનો મૃતદેહ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદમાં પાણીની ટાંકીમાંથી મળ્યો બાળકનો મૃતદેહ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. મેઘાણીનગરની જય અંબે સોસાયટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. જય અંબે સોસાઈટીના ઘરની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસને જાણ કરાતા મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા બાળકના મૃત્યુ કયા કારણોસર થઈ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon