Home / Gujarat / Mehsana : Massive fire in Waste godown near Nandasan-Mandali

Mehsana news:  નંદાસણ-મંડાલી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

Mehsana news:  નંદાસણ-મંડાલી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

Mehsana news: એપ્રિલ મહિનો શરૂ થયો ત્યારથી જ આકાશમાંથી ગરમી અગનગોળાની જેમ વરસી રહી છે. જેના લીધે પશુ-પંખીઓ અને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ ગરમીને લીધે રાજ્યમાં આગના બનાવો પણ સતત વધ્યા છે. મહેસાણાના નંદાસણથી કલોલ હા-ઈવે પર મંડાલી પાસે ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. નંદાસણ નજીક હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં મોટા ભંગારના ગોડાઉનમાં વેસ્ટમાં આગ લાગી હતી. જેના લીધે ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. આગની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon