Home / Gujarat / Rajkot : 'Do not rent or sell houses to heretics and migrants', banners put up in Vardhmannagar

Rajkot News: 'વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ભાડે કે વેચાણથી ન આપો', વર્ધમાનનગરમાં લાગ્યા બેનરો

Rajkot News: 'વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ભાડે કે વેચાણથી ન આપો', વર્ધમાનનગરમાં લાગ્યા બેનરો

રાજકોટના વર્ધમાનનગરમાં રહીશોએ બેનરો લગાડ્યા છે. વર્ધમાનનગરના લોકોએ વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન ભાડે અને વેચાણથી ન આપવા તેવું ફરમાન સાથે બેનર લગાવ્યું છે. પરપ્રાંતિય લોકો વર્ધમાનનગરમાં ઘર ભાડે રાખીને રેસિડેન્ટ એરિયામાં ઔદ્યોગિક એકમો ચાલુ કરી દેતા હોવાથી સ્થાનિકો કંટાળી ગયા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon