Home / Sports : MS Dhoni's five records which will be very difficult for anyone to break

Birthday Special / MS Dhoniના પાંચ મોટા રેકોર્ડ, જેને તોડવા કોઈપણ ખેલાડી માટે છે ખૂબ જ મુશ્કેલ

Birthday Special / MS Dhoniના પાંચ મોટા રેકોર્ડ, જેને તોડવા કોઈપણ ખેલાડી માટે છે ખૂબ જ મુશ્કેલ

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) આજે (7 જુલાઈ) પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારતે એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટનશિપ હેઠળ ત્રણેય ICC ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે સૌપ્રથમ 2007માં તેની કેપ્ટનશિપ હેઠળ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ, ભારતીય ટીમે 2011માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જ્યારે 2013માં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. આ દરમિયાન, અમે તમને ધોનીના તે પાંચ રેકોર્ડ વિશે જણાવીશું જે કોઈપણ ખેલાડી માટે તોડવા સરળ નહીં હોય.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon