ભારતમાં પણ મ્યાનમાર જેવા ભૂકંપનું જોખમ નકારી શકાય નહીં, એમ IIT કાનપુરના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે આપણે મોટા ભૂકંપની રાહ ન જોવી જોઈએ, પરંતુ ભારતમાં ઝોન 5 ને ધ્યાનમાં રાખવું જોઈએ.