હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું મહત્વનું સ્થાન છે. દર વર્ષે ચોવીસ એકાદશી હોય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવાની મનાઈ હોય છે, તેથી જ તેમને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા અને ભીમ અગિયાર કહેવામાં આવે છે.

