અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના 5 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે, પરંતુ આખા ઈરાનમાં 12 પરમાણુ સ્થળો છે, જેમાંથી સૌથી મોટું ફોર્ડોમાં છે. આ સ્થળનો નાશ કરવો એ સૌથી મુશ્કેલ કાર્ય છે. ફક્ત અમેરિકા પાસે જ તેનો નાશ કરવાની ક્ષમતા છે.