નાસ્ત્રેદમસ અને બાબા વેંગા એવા નામ છે જેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ મોટાભાગે સાચી પડી છે. તેમણે દેશ અને દુનિયાના લોકો, નેતાઓ, કુદરતી આપત્તીઓ, યુદ્ધ અને બીજી ઘણી બાબતે ભવિષ્યવાણીઓ કરી હતી જે અનેક વર્ષો બાદ પણ સાચી પડી રહી છે. તાજેતરમાં થાઈલેન્ડ, બેંગકોક અને બીજી જગ્યાએ આવેલા ભૂકંપે ફરી એક વખત આ ભવિષ્યવાણીઓની વિશ્વવ્યાપી ચર્ચાને વેગ આપ્યો છે.

