Home / Gujarat / Ahmedabad : Opposition leader Rahul Gandhi arrives

VIDEO: સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન, સાંજે સર્કિટ હાઉસમાં મહત્ત્વપૂર્ણ બેઠક

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન પણ થઈ ચૂક્યું છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃપ્રાણ નાંખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon