Home / Gujarat / Rajkot : this Air India flight suspended indefinitely from June 27

Rajkotથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 27 જૂનથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ, જાણો શું છે મામલો

Rajkotથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 27 જૂનથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ, જાણો શું છે મામલો

Rajkot News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયા દ્વારા ખુબ જ સાવચેતી દાખવવામાં આવી રહી છે. એવામાં રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ બંધ કરવામાં આવી છે. રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ આગામી 27 જૂનથી અનિશ્ચિત મુદત માટે બંધ રાખવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે, AI 659 મુંબઈ - હિરાસર એરપોર્ટ ડિપાર્ચર સવારે 6.35 કલાકે થતું અને AI 688 હિરાસર - મુંબઈ ડિપાર્ચર સવારે 8.40 કલાકે થતું હતું. આજે સવારે પણ આ જ ફલાઇટ ટેકઓફ ન થતા એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી. ઓપરેશનલ કારણો સર અનિશ્ચિત મુદત માટે 27 જૂનથી ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે.

Related News

Icon