Home / Religion : weekly horoscope 3 zodiac signs should be careful

Weekly Horoscope: કેવું રહેશે તમારું અઠવાડિયું, આ રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, જાણો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: કેવું રહેશે તમારું અઠવાડિયું, આ રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, જાણો સાપ્તાહિક રાશિફળ

weekly horoscope: આજથી એપ્રિલ મહિનાનું પાંચમુ સપ્તાહ (28  એપ્રિલથી 04 મે 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે કુંભ રાશિના જાતકોએ કાર્યમાં ધીરજ રાખવી, વૃશ્ચિક રાશિના જાતકોને તેમની વાણી પર પ્રભાવ સારો રહે. સિંહ રાશિના જાતકો સામાજિક કાર્યમાં વધુ યોગદાન આપે તેવું પણ બની શકે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon