ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પ્લેઓફ મેચનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. IPL 2025ની ફાઈનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની મોટી કિંમતને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયા અને તેમની ટીમ પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ. જાણીએ એવા 5 ખેલાડીઓ કોણ છે.

