વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાનને ઘરમાં રાખવા માટે ચોક્કસ સ્થાન નક્કી કરવામાં આવ્યું છે. એ જ રીતે, ઘરની સંપત્તિ અને સોના-ચાંદીના દાગીના રાખવા માટે પણ વિશેષ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દિશામાં રાખવામાં આવેલ જ્વેલરી ઘરની સંપત્તિમાં વધારો કરે છે અને ચાર ગણી વૃદ્ધિ કરે છે.

