સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. દર વર્ષે ચૈત્ર નવરાત્રિએ હિન્દુ નવું વર્ષ શરુ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરુ થઈ રહી છે જે 6 એપ્રિલે રામ નવમીના દિવસે સમાપ્ત થાય છે.