વાસ્તુશાસ્ત્રમાં ઊર્જાનું વિશેષ મહત્વ છે. વાસ્તુમાં ઘરના દરેક ખૂણાની ચોક્કસ દિશા જણાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર જો રસોડામાં કોઈ ખામી હોય તો તેની અસર માત્ર રસોઈયા ઉપર જ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર પડે છે.

