સનાતન ધર્મમાં પૂજામાં કપૂરનો ઉપયોગ થાય છે. આરતીમાં કપૂર સળગાવવાથી પૂજા સફળ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક શક્તિઓથી છુટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને તમારા નોકરીમાં સફળતા ન મળી રહી હોય, તો કપૂરના ઉપાયો ફાયદાકારક સાબિત થશે. તમને નકારાત્મક શક્તિઓથી પણ મુક્તિ મળશે.

