વાસ્તુ નિયમો અનુસાર, પાંચ તત્વોને સંતુલિત કરીને બનાવેલ ઘર તમારા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું કારણ બને છે. પરંતુ જ્યારે તમે આ નિયમોની અવગણના કરો છો, તો તમારે તે ઘર અથવા સ્થાન સાથે સંકળાયેલા વાસ્તુ દોષોની ખરાબ અસરનો સામનો કરવો પડે છે.