Home / Gujarat / Surendranagar : Car gets stuck in rushing water on causeway in Nani Kundal village

VIDEO: પાણીના ધસમસતા પ્રવાહમાં કાર અટવાઈ, કાચ તોડી બોનેટ પર બેઠેલા પરિવારને બચાવાયો

અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે.  બાબરાના નાની કુંડળ ગામે કોઝ-વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર અટવાઈ હતી બાબરાથી રાજકોટ જતા કલ્પેશ ચૌહાણ તેમનો દીકરો અને મિત્ર કારમાં અટવાઈ ગયા હતા. મધ્યરાત્રીએ 108 એમ્બ્યુલન્સ સેવા, ફાયર બ્રિગેડ અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 108ની મહિલા ડૉક્ટરની સજાગતાથી કારના કાચ તોડી, બોનેટ પર બેઠેલા બે પુરૂષ અને એક બાળકને સુરક્ષિત બચાવાયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon