ઉનાળાની ઋતુમાં પરસેવા, ધૂળ અને પ્રદૂષણને કારણે ચહેરો ડલ દેખાવા લાગે છે. જો આ સમય દરમિયાન ત્વચાનું ધ્યાન ન રાખવામાં આવે તો ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે, અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જેથી તમારી ત્વચા ફ્રેશ રહે અને આ ઋતુમાં તમારા ચહેરા પર ગ્લો આવે.

