સચિન તેંડુલકર ભારત જ નહીં પરંતુ વિશ્વના મહાન બેટ્સમેનો પૈકીનો એક છે. સચિન તેંડુલકરે ઘણા એવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવા અશક્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિકેટની દુનિયાના 5 મહાન રેકોર્ડ એવા છે, જેને પોતે સચિન તેંડુલકર પણ પોતાના 24 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયરમાં તોડી શક્યો નથી.

