ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માને વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. એક અહેવાલ અનુસાર, રોહિત શર્માએ મુંબઈ ટીમ મેનેજમેન્ટને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે તે રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરશે.