Home / Gujarat / Gandhinagar : More than two lakh students will appear for the supplementary

ગુજરાતમાં આજથી બે લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ધો.10-12ની પુરક-પુન: બોર્ડ પરીક્ષા

ગુજરાતમાં આજથી બે લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ધો.10-12ની પુરક-પુન: બોર્ડ પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે (23મી જૂન)થી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક અને પુન:બોર્ડ પરીક્ષા આપશે. જેમાં આ વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યના 68 ઝોનમાં 112 કેન્દ્રોમાં 646 બિલ્ડીંગોમાં 6048 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ત્રીજી જુલાઈ સુધી આ પૂરક-પુન:બોર્ડ પરીક્ષા ચાલશે. આ વર્ષે પ્રથમવાર ધો.10 અને 12માં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લોવાઈ રહી છે અને બેસ્ટ ઓફ ટુ સ્કીમ અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ અગાઉ પાસ છતાં ફરીથી પરીક્ષા આપશે. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની ઓનલાઈન મુદત પુરી થયા બાદ પણ કેટલાક ફોર્મ ઓફલાઈન ભરાયા હતા ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10 હજારથી વધુ ફોર્મ ઓફલાઈન ભરાયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon