મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (muscular dystrophy)એ આખી દુનિયા માટે એક સમસ્યા છે. તેથી દર વર્ષે ૭ સપ્ટેમ્બર ને દિવસે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી દિવસ તરીકે યુનાઈટેડ નેશન દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે થકી લોકોમાં જાગૃતિ આવે. આ લેખમાં આપણે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી શું છે, તે DNAમાં કયા ફેરફાર થી થાય છે, તેને કેવી રીતે અટકાવી શકાય અને તેની સારવાર શક્ય બને તે વિષે જાણીશું.

