ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી, વિપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીમ પ્રેમજી અને ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથને પરોપકાર ક્ષેત્રના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદી પહેલીવાર ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવી છે.

