મધ્યપ્રદેશ દેશનું એક સુંદર રાજ્યછે. મધ્યપ્રદેશ ભારતના મધ્યમાં આવેલું છે, તેથી ઘણા લોકો તેને દેશનું હૃદય પણ કહે છે. મધ્યપ્રદેશને પ્રવાસન કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ રાજ્યમાં ઘણા અદ્ભુત, ઐતિહાસિક અને સુંદર સ્થળો છે, જ્યાં ફક્ત સ્થાનિક જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ મુલાકાત લેવા આવે છે.

