સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયોઝ આવતા રહે છે. આમાંના કેટલાક વીડિયો એવા છે કે તેને જોયા પછી આપણે આગળ વધીએ છીએ, જ્યારે કેટલાક થોડા સમય માટે જોવા માંગતા હોઈએ છીએ. જો કે કેટલાક વીડિયો એવા હોય છે જે માત્ર હસાવવા માટે હોય છે, પરંતુ કેટલાક જુગાડુ વીડિયો ખુબ જ રમુજી હોય છે. આવો જ એક રસપ્રદ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

