Home / Gujarat / Valsad : Parents were seen carrying their children on their shoulders

VIDEO/ Valsadમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા વાલીઓ બાળકોને ખભે લઈ જતાં નજરે ચડ્યાં

Valsad News: વલસાડ તાલુકાના પંચલાઈ ગામે વરસાદના પાણીમાં રસ્તા ગરકાવ થઈ ગયા છે. ખાડીના પાણી રોડ પર ફરી વળતા ગામ લોકો અટવાયા છે. શાળાએ જતા બાળકોને વાન ચાલકો અને વાલીઓએ ઉચકીને ખાડી ક્રોસ કરવી પડી હતી. પાંચલાઈ ગામે ટેકરી ફળિયા નજીક ખાડીના પાણી ફરી વળ્યા હતા. લોકોએ બાળકોને ખભે ઉઠાવીને ખાડી ક્રોસ કરી હતી. ભારે વરસાદને લીધે પાંચલાઈ ગામે પાણી ભરાયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon