જો તમારા ઘરનો દરવાજો દક્ષિણ દિશા તરફ ખુલે છે, તો તે તમારા ઘરમાં વાસ્તુ દોષની સમસ્યાનું કારણ બની શકે છે. નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ઘરની શાંતિને ખલેલ પહોંચાડે છે અને તમારી પ્રગતિમાં પણ અવરોધો ઉભા કરે છે.