Vastu tips: મીઠાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે, પરંતુ આ સામાન્ય મીઠાને ખાવાની સામાન્ય વસ્તુ ન સમજો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાયથી ચમત્કારી ફાયદા થાય છે. આ શાસ્ત્ર અનુસાર, ઘરની નકારાત્મક ઉર્જાને ઝડપથી દૂર કરવા માટે મીઠું રામબાણ ઉપાય છે.