Home /
Religion
: Religion : Know what the rules of Vastu say about what the main door of your house
Religion : જાણો વાસ્તુના નિયમો શું કહે છે તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ અને કેવો ન હોવો જોઈએ

Last Update :
20 Nov 2025
જો મુખ્ય દરવાજો સાચો હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. વાસ્તુ અનુસાર જો ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં હોય તો ઘરમાં સૌભાગ્ય અને સુખનો પ્રવેશ થાય છે.